શોધખોળ કરો

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

Weather forecast : (IMD) એ આગામી 12 કલાકમાં 18 રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજધાની દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

 weather forecast : IMDના તાજા અનુમાન મુજબ 26 જુલાઈએ ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે અમુક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવાર (26 જુલાઈ)ના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ અને આસામ સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

દિલ્હીનું હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અહીં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ છે.

ઉત્તર પ્રદેશ અને બિહારનું હવામાન

ઉત્તર પ્રદેશમાં લખનૌ, કાનપુર, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, મેરઠ, આગ્રા, મથુરા, બેહરાઈચ, સહારનપુર, બારાબંકી, હરદોઈ, રાયબરેલી, બુલંદશહેર, મુઝફ્ફરનગર અને ઝાંસી સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ આંધીની ચેતવણી આપવામાં આવી છે.

બિહારમાં રાજધાની પટના ઉપરાંત ગયા, રોહતાસ, નવાદા, અરવાલ, જામુઈ, લખીસરાય, ભાગલપુર, પૂર્ણિયા, કટિહાર, બક્સર અને ભોજપુરમાં ભારે વરસાદ સાથે 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ

ઉત્તરાખંડના નૈનિતાલ, ચમોલી, પિથોરાગઢ, બાગેશ્વર, રુદ્રપ્રયાગ, હરિદ્વાર અને અલ્મોડા જિલ્લામાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલનનો પણ ખતરો યથાવત છે. અહીં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં રાજધાની શિમલા ઉપરાંત કુલ્લુ, કાંગડા, ઊના, બિલાસપુર, હમીરપુર અને સોલન જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો  અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Embed widget