શોધખોળ કરો

CWG 2018: જીતુ રાયે ગૉલ્ડ પર નિશાન લગાવ્યું, મેહૂલી ઘોષે જીત્યો સિલ્વર, ભારત પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે

1/7
શૂટિંગમાં ભારતના ખાતામાં બે બીજા મેડલ આવ્યા છે, 17 વર્ષની મેહૂલી ઘોષે સિલ્વર મેડલ જીત્યો છે, વળી, અપૂર્વી ચંદેલાએ બ્રૉન્ઝ મેડલ પર નિશાન લગાવ્યું હતું.

2/7
3/7
ઉલ્લેખનીય છે કે, 21મી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી કુલ 17 મેડલ જીત્યા છે, જેમાં 8 ગૉલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રૉન્ઝ મેડલ સામેલ છે. 8 ગૉલ્ડ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ બાદ ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.

4/7
5/7
આ ઉપરાંત પાંચમા દિવસની સારી શરૂઆત કરતાં વેટલિફ્ટર્સે ભારતને વધુ એક મેડલ અપાવ્યો હતો. જોકે, ચોથો દિવસ પણ ભારત માટે ખાસ રહ્યો હતો, જેમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચતા ભારતને ગૉલ્ડ અપાવ્યો હતો.

6/7
નવી દિલ્હીઃ ભારતના અનુભવી જીતી રાયે 21માં કૉમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે 8મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બેલમોન્ટ શૂટિંગ સેન્ટરમાં આયોજિત પુરુષની 10 મીટર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધાની ફાઇનલમાં જીતુએ ગોલ્ડ જીત્યો, જ્યારે ભારતના એક અન્ય નિશાનેબાજ ઓમ મિથરવાલે બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

7/7
ભારતના જીતુ અને ઓમે બેસ્ટ નિશાન લગાવ્યું. આ દરમિયાન જીતુએ ફાઇનલમાં કુલ 235.1 પૉઇન્ટ મેળવ્યા, આની સાથે જ તેમને સ્પર્ધાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કરી દીધો હતો. વળી ઓમ મિથરવાલે 214.3 પૉઇન્ટની સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ મેજબાન ઓસ્ટ્રેલિયાના કેરી બેલે જીત્યો, તેને કુલ 233.5 પૉઇન્ટ મેળવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Embed widget