શોધખોળ કરો

આર્મીને મળશે 1.66 લાખ નવી અસૉલ્ટ રાઇફલ, 3,547 કરોડનું ફંડ મંજૂર

1/4
હવે ડિફેન્સ કમિટી ગન્સને શોર્ટ લિસ્ટ કરવા માટે ટ્રાયલ કરાવાશે. આમાં ડીઆરડીઓ સહિત દુનિયાભરની કંપનીઓની ગન્સની કેપેસિટી દેખવામાં આવશે. ત્યારબાદ રક્ષા સોદા માટે સંબંધિત કંપનીઓ સાથે કૉન્ટ્રાક્ટ થશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી 7 વર્ષમાં જવાનોના હાથોમાં નવી રાઇફલ હશે.

2/4
ન્યૂઝ એજન્સી અનુસાર, ડિફેન્સ એક્વિઝિશન પેનલે 3,547 કરોડનું ફંડ મંજૂર કર્યું. આનાથી ભારતીય સેનાના જવાનો માટે 72,400 રાઇફલ અને 93,895 કાર્બાઇન ખરીદવામાં આવશે. મીટિંગમાં હથિયારોની કમીને ટુંકસમયમાં પુરી કરવામાં આવશે.

3/4
નવા હથિયાર આગામી 7 વર્ષમાં જવાનેનો આપી દેવામાં આવશે. ત્યારબાદ લાંબા અંતરેથી પણ LoC પર ઘૂસણખોરોને નિશાન લગાવીને ઠાર મારી શકાશે. આર્મીએ ગયા વર્ષે ભારતમાં બનેલી એક્સકેલિબર રાઇફલને રિજેક્ટ કરી દીધી હતી.

4/4
નવી દિલ્હીઃ ભારતીય આર્મીના હાથમાં હવે દુશ્મનો પર એટેક કરવા નવી રાઇફલ આવી જશે. ભારત સરકાર બોર્ડર પર તૈનાત આર્મી જવાનો માટે 1 લાખ 66 હજાર નવી અસૉલ્ટ રાઇફલ અને કાર્બાઇન ખરીદશે. આ માટે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડિફેન્સ કાઉન્સિલે મંગળવારે 3.5 હજાર કરોડ રૂપિયાના રક્ષા સોદાને મંજૂરી આપી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો

સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'

'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું

Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય

Embed widget