શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અનોખા મેરેજ: કારમાં નહીં પણ JCB મશીનમાં બેસાડીને દુલ્હનને લઈ ગયો વરરાજા

1/7
2/7
3/7
ચેનતે જણાવ્યું હતું કે, મેં પહેલાથી જ વિચારી લીધું હતું કે, પોતાના લગ્નમાં કંઈક અલગ જ કરવું છે. જેસીબીને ફૂલો અને ફુગ્ગાથી સજાવવામાં આવ્યું હતું.

4/7
આ અનોખા લગ્ન 18 જૂન એટલે સોમવારે કરવામાં આવ્યા હતાં. દુલ્હનની વિદાયની તસવીરો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયો હતો.

5/7
રસપ્રદ વાત એ છે કે આ વરરાજા ચેતન પત્નીને જેસીબીના કેબિનમાં નહીં પરંતુ મશીનના બકેટમાં બેસાડીને લાવ્યો હતો. બકેટ જેસીબી મશીનનો તે હિસ્સો હોય છે જેનાથી જમીન ખોદવામાં આવે છે.

6/7
જોકે ચેતન નામનો શખ્સનો જેસીપી ઓપરેટર છે. ચેતનનું કહેવું છે કે આ મશીનને પણ તે પોતાના ખાસ દિવસ પર પોતાના હિસ્સો બનાવવા માંગતો હતો.

7/7
બેંગલોર: લગ્ન બાદ દુલ્હન કારમાં બેસીને પોતાની સાસરીમાં જવા માટે વિદાય થાય છે. પરંતુ કર્ણાટકના પત્તુરના સંતયાર ગામમાં અનોખા લગ્નએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં વરરાજા પોતાની દુલ્હનને જેસીબી મશીમાં વિદાય કરીને પોતાના ઘરે લઈ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

ABP Premium

વિડિઓઝ

Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારીSurat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

Embed widget