શોધખોળ કરો

એરસેલ-મૈક્સિસ કેસ: EDએ પી ચિદમ્બરમ સહિત 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

1/3
સુબ્રમણ્યમ સ્વામીએ કાલે કહ્યું હતું કે સીબીઆઈમાં અધિકારીઓને હટાવવાના ખેલમાં ઈડીના રાજેશ્વરને પણ હટાવવાની યોજના ચાલી રહી છે એટલે તેઓ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ ન કરી શકે. સ્વામીએ એમ પણ કહ્યું હતું કે જો મારી સરકાર જ તેને બચાવવાનો પ્રયાસ કરશે તો મારી પાસે ભ્રષ્ટાચાર સામે લડવાનું કોઈ કારણ નહી રહે. ત્યારે મારે એ તમામ ભ્રષ્ટાચારના મામલાઓ પરત લેવા પડશે જે મે ફાઈલ કર્યા છે.

2/3
નવી દિલ્હી: ઈડીએ એરસેલ-મૈક્સિસ મની લોન્ડ્રિંગ મામલે પૂર્વ કેંદ્રીય મંત્રી પી ચિદમ્બરમ સામે આજે ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ પી ચિદમ્બરમ સહિત નવ આરોપીઓના નામ સામેલ કર્યા છે. આ ચાર્જશીટમાં પી ચિદમ્બરમ,એસ ભાસ્કરરમન અને મૈક્સિસની ચાર કંપનીઓના નામ છે. સીબીઆઈના સ્પેશ્યલ જજ ઓ પી સૈનીએ ચાર્જશીટ પર વિચાર કરવા માટે 26 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ રહી છે.

3/3
ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું કે પી ચિદમ્બરમે ગેરકાયદેસર રીતે એફઆઈપીબી મંજૂરી આપી ફાયદો પહોંચાડ્યો છે. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમનું નામ મુખ્ય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Embed widget