શોધખોળ કરો

પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વર બોલ્યા- સંવિધાન મુજબ આર્થિક આધાર પર ન મળી શકે અનામત

1/3
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંસદમાં સંવિધાનમાં 124માં સંશોધન કરતા સામાન્ય વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંશોધનથી સરકારે સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સંસદમાંથી મંજુરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ હસ્તાક્ષર કરી દિધા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ઘણા રાજ્યોને તેને લાગૂ કરી દિધુ છે. સરકારની નીતિયો મુજબ, ફેબ્રુઆરીથી ગરીબ સવર્ણોને અનામત મળવા લાગશે.

2/3
આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જે ચેલેમેશ્વરે કહ્યું, અનામતથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોને જ આગળ વધારી શકાય છે. જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, અનામતના માધ્યમથી આર્થિક રીતે પછાત લોકોનું કલ્યાણ ન થાય. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, સંવિધાન મુજબ અનામતથી સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને જ તેનો લાભ મળી શકે છે આર્થિક રૂપથી પછાત લોકોને નહી. આ મામલાને લઈને કોર્ટનો શું વલણ હોય છે તે મને નથી ખબર.

3/3
મુંબઈ: મોદી સરકારે હાલમાં જ ગરીબ સવણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બીલને બંને સદનમાં માત્ર બે દિવસમાં પાસ કરવામાં આવ્યું હતું. સરકાર તેને મોટો નિર્ણય ગણાવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જે ચેલેમેશ્વરે તેના પર સંવિધાનનો હવાલો આપતા સવાલો ઉઠાવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Embed widget