શોધખોળ કરો

અરુણ જેટલીને ફરી મળી નાણાં મંત્રાલયની જવાબદારી, 3 મહિનાથી હતા રજા પર

1/5
2/5
જેટલીએ થોડાક દિવસો પહેલા કોંગ્રેસ એટેક કરતાં કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જીએસટી સૌથી મોટો કર સુધારો છે, જેના માધ્યમથી 'કોંગ્રેસની વિરાસત કર' ની જગ્યાએ યોગ્ય અને સરલ કર વ્યવસ્થા આવી ગઇ છે.

3/5
જેટલીને ચાર જૂને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)થી રજા આપવામાં આવી હતી. તેમનું 14 મેના રોજ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, રજાઓના દિવસોમાં અરુણ જેટલી સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહ્યાં અને બ્લૉગ લખીને તેમને જુદાજુદા રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સરકારનો મત મુક્યો હતો.

4/5
જેટલી છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી અળગા રહ્યાં, જેટલી ત્રણ મહિનાથી બિમારીના કારણે કામકાજ ન હોતા કરી શકતા જેના કારણે રેલમંત્રી પીયુષ ગોયલ નાણાંમંત્રાલયનું કામકાજ કરી રહ્યાં હતા. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે જેટલી મત આપવા માટે રાજ્યસભામાં આવ્યા હતા, ત્યારે સભ્યોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.

5/5
નવી દિલ્હીઃ વરિષ્ઠ બીજેપી નેતા અરુણ જેટલી આજે નાણાં અને કોર્પોરેટ મંત્રાલયનો કાર્યભાર ફરી સંભાળી લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર
નવી દિલ્હીઃ વરિષ્ઠ બીજેપી નેતા અરુણ જેટલી આજે નાણાં અને કોર્પોરેટ મંત્રાલયનો કાર્યભાર ફરી સંભાળી લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર "વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નાણાં અને કોર્પોરેટ મંત્રાલય અરુણ જેટલીને ફરીથી સોંપવાનો નિર્દેશ કર્યો છે.''
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Embed widget