શોધખોળ કરો
આ 4 બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતા અટલ બિહારી વાજપેયી, 2009થી હતા વ્હીલચેર પર
1/5

93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
2/5

ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડેમેન્શિયા નામની ગંભીર બિમારીથી પીડાઇ રહ્યાં હતા. અને તેના કારણે 2009થી તેઓ વ્હીલચેર પર જ હતા.
Published at : 16 Aug 2018 09:53 AM (IST)
View More




















