શોધખોળ કરો
અટલ બિહારી વાજપેયીને છે 'ડિમેન્શિયા' નામની આ ગંભીર બિમારી, વાંચો આનાથી શું-શું પડે છે તકલીફો
1/6

ડિમેન્શિયા રોગના લક્ષણોઃ-- નામ, જગ્યા, તરતજ કરવામાં આવેલી વાતચીત યાદ ના રાખી શકવી, ડિપ્રેશનથી પીડિત, વાતો કરવામાં તકલીફ, વ્યવહારમાં બદલાવ, ગળવામાં તકલીફ થવી, હરવા ફરવામાં તકલીફ થવી, નિર્ણય શક્તિ એકદમ વીક થવી, કોઇપણ વસ્તુઓને મુકીને ભુલી જવી વગેરે રોગના લક્ષણો છે.
2/6

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ એકદમ નાજુક બતાવવામાં આવી રહી છે, તેમને એમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેઓ અનેક નાની મોટી બિમારીઓથી પીડિત છે, પણ તેમાં ડિમેન્શિયા નામની એક ગંભીર બિમારીથી વધુ પીડાઇ રહ્યાં છે.
Published at : 16 Aug 2018 10:37 AM (IST)
View More





















