શોધખોળ કરો

ગુજરાતના ચાર આઇએએસ અધિકારીને કેન્દ્રમાં મળ્યા ઉચ્ચ હોદ્દા, જાણો વિગત

1/5
2010ની ગુજરાત કેડરના IAS સુજીત કુમારને શિપિંગ અને ખાણ, ખનીજ અને ફર્ટિલાઈઝરના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમણે પાંચ વર્ષ સુધી બોટાદ કલેક્ટર તરીકે ફરજ બજાવી છે.

2/5
ગુજરાત કેડરના 1996 બેચના IAS અધિકારી ડૉક્ટર ટી. નટરાજનની વોશિંગ્ટન ડીસી ખાતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિનિયર એડવાઈઝર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ત્રણ વર્ષથી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં જોઈન્ટ એમડી હતા. હાલમાં તેઓ મેનેજિંગ ડિરેક્ટર પદ પર છે.

3/5
2006 ગુજરાત કેડરના IAS અધિકારી અજય કુમારની કેન્દ્રમાં પેટ્રોલિયમ મિનિસ્ટરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાતમાં જીએસટી વિભાગના સ્પેશિયલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

4/5
IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. આ પહેલા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. અજય ભાદુ ગુજરાત કેડરના 1999ની બેચના IAS અધિકારી છે.

5/5
ગાંધીનગરઃ મોદી સરકારમાં ગુજરાત કેડરના અધિકારીઓનો દબદબો વધતો જઇ રહ્યો છે. મોદી સરકાર દ્ધારા  ગુજરાતના ચાર આઇએએસ અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે જ્યારે 2010ની ગુજરાત કેડરના IAS સુજીત કુમારને શિપિંગ અને ખાણ, ખનીજ અને ફર્ટિલાઈઝરના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તે સિવાય ગુજરાત કેડરના 1996 બેચના IAS અધિકારી ડૉક્ટર ટી. નટરાજન, 2006 ગુજરાત કેડરના IAS અધિકારી અજય કુમારની પણ કેન્દ્ર સરકાર દ્ધારા નિમણૂક કરાઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget