શોધખોળ કરો
ગુરુગ્રામમાં નમાઝ માટે નક્કી કરાઇ આ 9 જગ્યાઓ, મુસ્લિમ સંગઠનો થયા નારાજ
1/4

નવી દિલ્હીઃ સાયબર સીટી ગુરુગ્રામમાં નમાઝ પઢવાને લઇને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. તંત્રએ મુસ્લિમ સમાજને માત્ર 9 જગ્યાઓ પર જ નમાઝ પઢવાનું ફરમાન કર્યું છે. જિલ્લા વહીવટી તંત્રની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લેતું. થોડાક દિવસો પહેલા હિન્દુવાદી સંગઠનો અને મુસ્લિમ સંગઠનોના લોકોની વચ્ચે વાતચીત થઇ હતી, આ બેઠકો બાદ જિલ્લા વહીવટી તંત્રએ મુસ્લિમ સમાજને 9 જગ્યાઓ પર નમાઝ પઢવા માટે ફરમાન કર્યું છે.
2/4

ગુરુગ્રામ પોલીસે નમાઝ માટે ઓફર કરી આ 9 જગ્યાઓ, તાઉ દેવીલાલ સ્ટેડિયમ, લેજર વેલી પાર્ક કચ્ચા ગ્રાઉન્ડ, મેદાંતા હૉસ્પિટલની પાછળ, રૉકલેન્ડ હૉસ્પિટલ માનેસરની પાછળ, સેક્ટર-5, ધનચરી, નજીક સિરહોલ બોર્ડરની પાસે સરકારી જમીન પર, વિઝિલેન્સ કાર્યાલયની સામેનું સેક્ટર-47, સેક્ટર 5 હુડા ગ્રાઉન્ડ, ઓબેરૉય હૉટેલની પાછળ (એચએસઆઇઆઇડીસી) અને તાઉ દેવીલાલ સેક્ટર 22ની જગ્યાઓને ફાળવવામાં આવી છે.
Published at : 11 May 2018 08:07 AM (IST)
View More





















