ડીઝલના ભાવોમાં 19 પૈસાનો વધારો થતાં રવિવારે ડીઝલના ભાવ 78.26 રૂપિયા પ્રતિ લીટરને આંબી ગયો છે. શનિવારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો.
2/4
રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. મુંબઈમાં રવિવારે પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટરની કિંમત વેચાઈ રહ્યું છે.
3/4
જેની કિંમત 81.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. જ્યારે રાજધાનીમાં ડીઝલ પણ 18 પૈસા લીટરના કિંમતે વધતાં રવિવારે 73.72 રૂપિયા પ્રતિ લીટરે ભાવ પહોંચી ગયો છે.
4/4
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો યથાવત ચાલુ જ છે. દરરોજ ભાવ નવી ઉંચાઈએ પહોંચી રહ્યાં છે. રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.