શોધખોળ કરો

૩૦,૦૦૦થી વધુના રોકડ ટ્રાન્ઝેક્શન પર પેન કાર્ડ જરૂરી બનશે

1/5
સરકાર ઇચ્‍છે છે કે, બેંકોમાં અને એટીએમમાં રોકડ ઉપાડની લીમીટ હળવી થાય અને અર્થતંત્ર નોટબંધી પહેલાની સ્‍થિતિમાં આવી જાય. દરમિયાન આવકવેરા વિભાગે સ્‍પષ્‍ટ કર્યુ છે કે, નોટબંધી બાદ આવેલી ઇન્‍કમ ડિસ્‍કલોઝર સ્‍કીમમાં માત્ર એ જ રોડક અને બેંક ડિપોઝીટની માહિતી આપી શકાશે કે જેના પર અગાઉ ટેકસ ચુકવ્‍યો ન હોય.

2/5
નોટબંધી બાદ સરકાર ફરીથી કાળા નાણાની સમાંતર અર્થવ્‍યવસ્‍થાને ઉભી થવા દેવા માંગતી નથી અને તે માટે જયાં એક તરફ ડિજીટલ લેવડ દેવડને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રોકડ આધારીત લેવડ દેવડને પાનકાર્ડના નિયમને કડકાઇથી લાગુ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં આ અંગે પગલા લેવા જણાવવામાં આવશે.

3/5
સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ૩૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવશે. હાલ પ૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ જરૂરી હોય છે એટલુ જ નહી સરકાર એક નિશ્ચિત લીમીટની રોકડ થકી લેવડ દેવડ પર કેશ હેન્‍ડલીંગ ચાર્જ પણ લગાડી શકે છે કે જેથી લોકો વચ્‍ચે રોકડને ઘરમાં રાખવાની પ્રવૃતિને બદલાવી શકાય. જો કે આ લીમીટ કેટલી રહેશે તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી.

4/5
નવી દિલ્હીઃ નોટબંધી તથા રોકડ ઉપાડ પરના નિયંત્રણ બાદ દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થયેલાં નોંધપાત્ર વધારાની ગતિ ધીમી નહીં પડવા દેવા માગતી સરકાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને હતોત્સાહ કરવા આકરા પગલાં લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને ઘટાડવા અનેક જોગવાઈઓની જાહેરાત કરાશે. જે મુજબ સરકાર રોકડ વ્‍યવહારો માટે પાન નંબર દર્શાવવાની લીમીટ પ૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને રૂ.૩૦,૦૦૦ કરી શકે છે.

5/5
કરવેરા વિભાગે બેન્કો પાસેથી જે ખાતામાં વર્ષ દરમિયાન રૂપિયા 10 લાખથી વધુ રકમ જમાં થઈ હોય તથા ક્રેડિટ કાર્ડના બિલ્સની રૂપિયા 1 લાખ કે તેથી વધુની ચૂકવણી કરાઈ હોય તેવા તમામ ખાતાંની વિગતો માગી છે. 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ તમામ રોકડ વ્યવહારોની યાદી આપી છે જેની વિગતો બેન્કોએ કરવેરા વિભાગને આપવાની રહેશે. આ માટે એક ઈ-પ્લેટફોર્મની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે નવેમ્બર, 2016માં બેન્કોને આપેલી સૂચનાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું છે કે બેન્કોએ 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ દ્વારા એક કે તેથી વધુ ખાતામાં રૂપિયા 2.5 લાખ કે તેથી વધુની રોકડ રકમ જમાં કરાવી હોય તેની વિગતો પણ આપવાની રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget