શોધખોળ કરો
મોદી સરકાર ગરીબોને કરશે માલામાલ,. જન ધન બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા કરવાની છે યોજના ? જાણો
1/9

નવી દિલ્હીઃ નોટબંધી જાહેર થયાના 23 દિવસ થયા છતાં લોકોને રાહત મળી રહી નથી. લોકોને હજુ પણ રૂપિયા મેળવવા માટે એટીએમ અને બેન્કો આગળ લાઇન લગાવી પડે છે. નોટબંધીથી પરેશાન લોકોને સરકાર ટૂંક સમયમાં રાહત આપી શકે છે.
2/9

નોટબંધીથી સરકારના ખાતામાં ર.પ લાખ કરોડથી પ લાખ કરોડ રૂપિયા સુધીની રકમ આવવાની સંભાવના છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહી છે કે સરકાર સામાન્ય લોકોના ખાતામાં ૧પ-૧પ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
Published at : 01 Dec 2016 09:41 AM (IST)
Tags :
Jan Dhan AccountView More





















