શોધખોળ કરો

તમામ બચત ખાતાને આધાર સાથે લિંક કરશે સરકાર, જાણો શું થશે ફાયદો

1/5
જે ડિવાઇસ આધારને સપોર્ટ કરે અને રિટેઇલ પોઇન્ટ પર બાયોમેટ્રીક સાથે મેચ થાય તો ડિજીટલ ટ્રાન્ઝેકશન થઇ શકશે. જે લોકોને ફોન વગર વ્યવહાર કરવો હોય તેઓએ પોતાના એકાઉન્ટમાં લોગ થવાનુ રહેશે (આધાર બાયોમેટ્રીક લિંક થકી) અને પેમેન્ટ કરવાનુ રહેશે. આનાથી ડિજીટલ ટ્રાન્ઝેકશન સાવ સરળ થઇ જશે અને કોઇ કનેકટીવીટીની પણ જરૂર નહી રહે.

2/5
સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં અંદાજે ૧૧ર કરોડ બેંક ખાતાઓ છે જેમાંથી આધાર સાથે માત્ર ૪૦ કરોડ ખાતા લિંક થયા છે. સરકારના આ નિર્ણયથી શું ફાયદો થશે. તે જણાવતા સુત્રો કહે છે કે, જેમની પાસે મોબાઇલ નંબર નથી તેમને પણ આ પગલાથી ફાયદો થશે અને તેઓ ડિજીટલ ટ્રાન્ઝેકશન કરી શકશે.

3/5
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કેશલેઝ ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડિજીટલ ટ્રાન્ઝેક્શનને લોકો સુધી પહોંચાડવા માટે તમામ બચત ખાતાને આધાર નંબર સાથે લિંક કરવાનો નિર્ણય કર્યો છે.

4/5
તમામ બચત ખાતાને આધાર સાથે લિંક કરવાથી જેમની પાસે મોબાઇલ ફોન નથી તેઓને રાહત થશે કારણ કે ૩૦ કરોડ લોકો પાસે મોબાઇલ નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયને પીએમ મોદીએ મંજુરી આપી દીધી છે અને હવે નાણા મંત્રી અરૂણ જેટલી તથા આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ તેના અમલીકરણ માટે તૈયારી કરી રહ્યા છે.

5/5
રિઝર્વ બેંક પણ આધાર આધારીત પોઇન્ટ ઓફ સેલ મશીન દેશભરમાં ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે. આ પગલાથી ગ્રામીણ લેવલે પણ ડિજીટલ ટ્રાન્જેકશન શકય બનશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget