શોધખોળ કરો
Advertisement
હરિયાણામાં ફેરબદલના સંકેત, BJP-JJP સાથે મળી બનાવી શકે છે સરકાર
LIVE
Background
હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ છે. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.
17:31 PM (IST) • 24 Oct 2019
સૂત્રોના મતે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે છે. જોકે આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે જેજેપીએ કોગ્રેસને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી પદની શરત રાખી છે.
18:17 PM (IST) • 24 Oct 2019
15:09 PM (IST) • 24 Oct 2019
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર 41,950 મતથી આગળ
14:59 PM (IST) • 24 Oct 2019
કૈથલથી ચૂંટણી હાર્યા બાદ રણદીપ સિંહ સુરજેવાલાએ નમ મસ્તકે હાર સ્વીકારી, કહ્યું- પાર્ટી માટે આ વિશ્લેષણનો સમય છે પરંતુ આજે તેનો યોગ્ય સમય નથી.
14:13 PM (IST) • 24 Oct 2019
કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલા કૈથલ સીટથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના લીલા રામે તેમને 567 મતથી હરાવ્યા છે.
Load More
Tags :
Assembly Election Results Assembly Election Results 2019 Election Results Election Results 2019 Haryana Assembly Election Haryana Assembly Election Result Haryana Assembly Election Result 2019ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement