નવી દિલ્હી: એક તરફ દેશ ‘જય જવાન, જય કિસાન’નો નારો આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીની જયંતી ઉજવી રહ્યો છે. ત્યાં બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના બેનર હેઠળ નવ દિવસની યાત્રા બાદ દિલ્હી બોર્ડર સુધી પહોંચેલા હજારો ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થઈ રહ્યો છે. પોલીસ કરેલા લાઠી ચાર્જમાં ઘણા ખેડૂતોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે.
5/9
ખેડૂતોની આ મુખ્યો માંગો છે. સ્વામીનાથન કમિટીની ફોર્મૂલાના આધરે ખેડૂતોની આવક નક્કી થાય, ખેડૂતોનું તમામ દેવુ માફ કરવામાં આવે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં વગર વ્યાજે લોન મળે, 14 દિવસમાં શેરડી પાકની ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવે, દેશમાં ખેડૂતો માટે પેન્શન યોજના લાગુ કરવામાં આવે, એનસીઆરમાં દસ વર્ષ જૂના ટ્રેક્ટર પર લગાવેલા પ્રતિબિંધના આદેશ પાછા ખેંચવામાં આવે, કોમર્શિયલ ઉપયોગમાં આવતી વસ્તુઓનું મીનીમમ મૂલ્ય 40 રૂપિયા કિલો રાખવામાં આવે
6/9
છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી ખેડૂતોનું સમર્થન કર્યું છે. કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે, “દિલ્હી બધાની છે. ખેડૂતોને દિલ્હીમાં આવવા માટે કોઈ નહીં રોકી શકે. ખેડૂતોની માંગ વ્યાજબી છે. તેમની માંગો સ્વીકારવામાં આવે.”
7/9
ખેડૂતો રાજઘાટથી સંસદ સુધી માર્ચ કરવા માંગતા હતા પણ પોલીસે તેમની અટકાય કરી લીધી છે. ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ખેડૂતોને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને ટીયર ગેસ છોડવામાં આવ્યા. પોલીસ કરેલા લાઠી ચાર્જમાં ઘણા ખેડૂતોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ખેડૂત નેતા નરેશ ટિકેતે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. નરેશ ટિકેતેનું કહેવું છે શું ખેડૂત આતંકવાદી છે? જે તેમના પર આટલો બધો પોલીસ અત્યાચાર કર
8/9
ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે, રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “વિશ્વ અહિંસા દિવસ પર ભાજપનો બે વર્ષીય ગાંધી જયંતી સમારોહ શાંતિપૂર્વક દિલ્હી આવી રહેલા ખેડૂતોને બેરહેમીથી મારીને શરૂ થયો. હવે ખેડૂતો રાજધાની આવીને પોતાનું દુ:ખ પણ નથી સંભળાવી શકતા.” જ્યારે બીજી તરફ જેડીયૂ નેતા કેસી ત્યાગીએ પણ ખેડૂતો પર થયેલી લાઠી ચાર્જ અને પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
9/9