શોધખોળ કરો

ભારતે સુખોઈથી પણ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ

1/4
ભારત લડાકુ વિમાન બ્રહ્મોસના સફળ પરિક્ષણ કરી ઈતિહાસ રચી દીધો છે. કોઈ પણ દેશ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને કોઈ ફાઈટર જેટથી લોન્ચ નથી કરી શક્યું. ભારતીય વાયુસેનાએ તે કરી બતાવ્યું છે. સફળ પરિક્ષણની પુષ્ટિ કરતા રક્ષામંત્રાલયે બુધવારે કહ્યું કે, આ પરિક્ષણથી ભારતીય વાયુસેનાની હવાઈ યુદ્ધના ઓપરેશન ક્ષમતામાં વધારો થશે.

2/4
અઢી ટન વજન ધરાવતી આ મિસાઈલ હથિયાર લઈ જવા માટે મોડિફાઈ માટે કરવામાં આવેલા એસયૂ-30 વિમાન પર લઈ જવામાં આવેલી સૌથી વધુ વજનદાર હથિયાર છે. એવામાં હવે બ્રહ્મોસને જમીન, સમુદ્ર તથા હવામાં ચલાવી શકાય છે. અને તેની સાથે ભારત પાસે યુદ્ધ માટે ખુબજ ખાસ ક્રૂઝ મિસાઈલ ટ્રાયડ પૂરી થઈ ગઈ છે.

3/4
નવી દિલ્લી: ભારતે રક્ષા ક્ષેત્રમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ સુખોઈ-30-એમકેઆઈ લડાકૂ વિમાનથી સફળ પરીક્ષણ કર્યું છે. તેની સાથેજ ભારત એવો પ્રથમ દેશ બની ગયો છે જેની પાસે જમીન, સમુદ્ર તથા હવામાં ચલાવી શકાય એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. આ સાથે ભારત વિશ્વરેકોર્ડ બનાવી લીધો છે.

4/4
રક્ષામંત્રાલયના પ્રવક્તા અનુસાર, આજે વિશ્વની સૌથી તેજ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને વાયુસેનાએ યુદ્ધ વિમાન, સુખોઈ-30 એમકેઆઈથી સફળતાપૂર્વક ઉડાણ કરી ઈતિહાસ બનાવી દીધો છે. આ મિસાઈલે બંગાળની ખાડીમાં એક જહાજ પર ટારગેટ કરી પુરો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

Embed widget