શોધખોળ કરો

પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ- બે પોસ્ટ ફૂંકી મારી, 7 પાકિસ્તાની સૈનિકોના મોત

1/3
 ત્યાર બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરૂદ્ધ દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાનના હુમલાની ટીકા કરતાં શહીદ થયેલ બન્ને ભારતીય સૈનિકોના મૃતદેહ સાથે બર્બરતાની ઘટનાને વખોડી કાઢી હતી.

2/3
આ પહેલા પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતા ભારતીય પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે ભારતીય જવાન શહીદ થયા હતા. શહીદ થનારા જવાનમાં નાયબ સૂબેદાર પરમજીત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર સામેલ છે. હુમલા બાદ સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય સૈનિકો સાથે બર્બરતા કરી છે.

3/3
નવી દિલ્હીઃ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતે સોમવારે પાકિસ્તાનની બે પોસ્ટ પર હુમલો કર્યો. એક ન્યૂઝ ચેનલ અનુસાર ભારતે જવાબી કાર્રવાઈમાં બે પોસ્ટ ફૂંકી મારી છે જેમાં 7 પાકિસ્તાની સૈનિકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય સેનાએ કૃષ્ણા ખીણની પાસે બે પાકિસ્તાની કિરપાન અને પિંપલ પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ પોસ્ટ ભારતીય હુમલાને કારણે 7 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 

EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર

આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Embed widget