શોધખોળ કરો

આર્મી પદેથી નિવૃત થયેલા જનરલ દલબીર સિંહને મળશે આ હોદ્દો, જાણો

1/4
મ્યાનમાર અને પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક સહિતના ઓપરેશન્સ અને કશ્મીરમાં સૈન્ય કાર્યવાહીના કારણે જનરલ સુહાગ પીએમ મોદીની ગુડ બૂકમાં હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે પોતાના નિવૃતિ ભાષણમાં પણ જનરલ સુહાગે પોતાના કામ કરવાની સ્વતંત્રતા આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

2/4
જનરલ સુહાગ સૈન્ય પ્રમુખ તરીકે ગત નવેમ્બરમાં જ નેપાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બેનેએ રણનીતિ અને સંરક્ષણ સંબંધી મુદ્દે વાતચીત કરી હતી. આ મુલાકાત અંગે એવું કહેવાયું હતું કે સુહાગ અને પ્રચંડ વચ્ચે ખૂબ જ આત્મીયતા સધાઈ હતી.

3/4
નેપાળ ખાતેના ભારતીય રાજદૂત રંજીત રાય નજીકના ભવિષ્યમાં નિવૃત થનાર છે. તેમની જગ્યાએ સરકાર કોઈ એવા વ્યક્તિની શોધમાં છે જે નેપાળમાં વધતા જતી ચીનના પ્રભાવને ઓછો કરવામાં સફળ થાય. નોંધનીય છે કે નેપાળ અને ચીન ફેબ્રુઆરીમાં પહેલીવાર એકસાથે સૈન્યાભ્યાસ કરનાર છે. જે બાબતેને ભારતના સંરક્ષણ અને વિદેશનીતિમાં ચિંતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે.

4/4
 નવી દિલ્હી: દેશની આર્મીના પ્રમુખ પદેથી તાજેતરમાં નિવૃત થયેલા જનરલ દલબીર સિંહ સુહાગ હવે રાજદ્વારી ભૂમિકા નિભાવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને નેપાળ ખાતે રાજદૂત તરીકે નીમવામાં આવી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Embed widget