શોધખોળ કરો

રામ મંદિર વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારત જ સીરિયા બની જશે, કયા આધ્યાત્મીક નેતાએ કર્યો આ દાવો, જાણો વિગત

1/5
આર્ટ ઓફ લિવિંગ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણાં ખરા મુસ્લિમો કોર્ટની બહાર જ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવા માગે છે. જ્યારે કેટલાક મુસ્લિમો વિવાદીત સ્થળ નહીં પણ ત્યાંથી દુર મસ્જિદ બનાવવા પર વીચાર કરી રહ્યા છે.

2/5
બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શ્રી શ્રી રવી શંકરની કોઈ પણ પ્રકારની મધ્યસ્થી નથી ઇચ્છતું. બીજી તરફ આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે, જોકે મહત્વના ડોક્યુમેન્ટ્સ અંગ્રેજી ભાષામાં ન હોવાથી તેને અંગ્રેજીમાં અનુવાદ કરી રજુ કરવા કહ્યું છે. સુપ્રીમમાં હવે આગામી સુનાવણી 14મી માર્ચે હાથ ધરવામાં આવશે.

3/5
ગયા મહિને શ્રી શ્રી રવી શંકરે પણ રામ મંદીરના નિરાકરણના પ્રયાસો કર્યા હતા. તેઓએ અયોધ્યામાં જઈને પૂજા પાઠ કરી સંતોની મુલાકાત પણ લીધી હતી. જોકે તેઓએ રામ મંદીરનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેની કોઈ ફોર્મ્યુલા નહોતી આપી.

4/5
સીરિયામાં હાલ હિંસાનો માહોલ છે અને અનેક બાળકો સહીત હજારો લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિશ્વની નજર હાલ સીરિયાના નરસંહાર પર છે ત્યારે શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે, રામ મંદીરના મુદ્દા પર ધ્યાન નહીં આપો તો ભારતમાં સીરિયા જેવી સ્થિતિ આવતા વાર નહીં લાગે.

5/5
નવી દિલ્હી: આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે જો રામ મંદીરના મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં ભારતની સ્થિતિ સીરિયા જેવી થઈ શકે છે. તેઓએ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે ભારતમાં રામ મંદીરનો મુદ્દો આગામી દિવસોમાં વધુ સંવેદનશિલ બની શકે છે અને જો તેનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આપણા દેશમાં જ સીરિયા બની જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget