શોધખોળ કરો

68મા ગણતંત્ર દિવસે ઈન્ડિયા ગેટ પર જોવા મળી ગુજરાતની ઝલક, સૈન્ય શક્તિનું પ્રદર્શન

1/9
નવી દિલ્લી: દેશ આજે 68મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પહોંચ્યા અને એમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે વિઝિટર્સ બુક પર પોતાનો સંદેશ લખ્યો છે.

2/9
3/9
4/9
5/9
6/9
સંયુક્ત અારબ અમીરાતની આર્મીના જવાનોએ પણ ભારતીય આર્મી સાથે પરેડમાં ભાગ લીધો હતો. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકર, અમિત શાહ વગેરે જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

7/9
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે મુખ્ય અતિથિ સાથે ચર્ચા કરતા જણાયા હતા. ભારતીય આર્મીએ પોતાની અત્યા આધુનિક મિસાઈલો, વિમાનોનું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે પ્રથમ વખત એનએસજી કમાન્ડોએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી.

8/9
ગુજરાતનું ટેબ્લુ પસાર થયું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પત્ની ગુજરાતનો ટેબ્લુ પસાર થતાં ઊભા થઈ ગયા હતા. જ્યારે અમિત શાહના ચહેરા પર સ્મિત અને ખુશી હતી.

9/9
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ચીફ ગેસ્ટ અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદની સાથે રાજપથ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Embed widget