શોધખોળ કરો

મુશ્કેલીમાં ઈંડિગો: એન્જીનના કારણે 84 ફ્લાઈટ્સ રદ, 15 વિમાન જમીન પર

1/3
જણાવી દઇએ કે, 10માં થી દર ચોથો ભારતીય ઈન્ડિગો મારફતે પ્રવાસ કરે છે. ઈન્ડિગોના ઈન્ટરગ્લોબ એવિએશન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પ્રતિદિન હજારો ફ્લાઈટ્સ ઑપરેટ થાય છે.

2/3
નવી દિલ્લી: દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોને તેના 13 વિમાનોને જમીન પર રાખવું પડી રહ્યું છે ત્યારે 84 ફ્લાઈટ્સને રદ કરવું પડ્યું છે. તેનું કારણ ઈંડિગોના એરબસ એ320 નિયો એરક્રાફ્ટના એન્જીનમાં ખામી બતાવવામાં આવી રહ્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી આ બનાવ પર ચિંતા વ્યક્ત કરી છે.

3/3
ઈંડિગો અને તેની હરિફ ગો એરને આ દિવસોમાં એરબસ તરફથી વિમાન મળવું ખૂબજ મોડું થઈ રહ્યું છે. આ વિમાનો માટે એન્જીન યૂનાઇટેડ ટેક્નોલોજીસના માલિકી હેઠળ પ્રૈટ્ટ એન્ડ વ્હિટની તૈયાર કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'

8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ

ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!

Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

Embed widget