શોધખોળ કરો

જનધન ખાતામાં 45 દિવસમાં બમણી રકમ થઈ, જાણો કેટલા રૂપિયા થયા જમા

1/3
એક ટોચના અધિકારીનું કહેવું છે કે જનધન ખાતામાં મળેલી તમામ માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. જો એવું જાણવા મળ્યું કે આ રકમ કોઇ અન્ય વ્યક્તિની છે તો યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આ‌વશે. નોટબંધી પછી પહેલા જ અઠવાડિયામાં રૂપિયા ૨૦,૨૨૪ કરોડની રકમ જમા થઇ ગઇ હતી. જોકે એ પછી સરકારે આવા લોકો સામે કાર્યવાહીની વાત કરતાં તેમાં ઘટાડો થયો હતો.

2/3
આવક વેરા ખાતા પાસે ૪.૮૬ લાખ ખાતામાં કરવામાં આવેલી ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયાની જમા રકમના પણ આંકડા છે. આ ખાતામાં કુલ ૨,૦૦૦ કરોડ છે. ૧૦ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી જનધન ખાતામાં કુલ ૪૧,૫૨૩ કરોડ જમા કરાયા હતા. એ પહેલા નવ નવેમ્બર સુધી આ ખાતામાં ૪૫,૬૩૭ કરોડ જમા હતા. આ રીતે જનધન ખાતામાં કુલ ૮૭,૦૦૦ કરોડની રકમ જમા થઇ હતી.

3/3
નવી દિલ્હીઃ નોટબંધીના 45 દિવસમાં જનધન ખાતામાં સૌથી વધારે કાળુ નાણું જમા કરાવીને વ્હાઈટ કરવામાં આવ્યું છે. આ જમા રકમ બે ગણી થઈને 87 હજાર કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, જે ખાતાઓમાં નોટબંધી બાદ અચાનક પૈસા જમા થયા છે તે પણ આઇટીના બાજનજર હેઠળ છે. આ ખાતાધારકોએ અન્ય કોઇની રકમ જમા કરી હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

Embed widget