શોધખોળ કરો
કમલનાથ માટે 'ઈન્દિરા કે દો હાથ, સંજય ગાંધી ઔર કમલનાથ' એવું કેમ કહેવાતું? મૂળ UPના કમલનાથ કઈ રીતે MP પહોંચ્યા?
1/7

કમલનાથ માત્ર 22 વર્ષની ઉંમરે જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની રાજનીતિ અને નહેરુ પરિવારમાં કમલનાથનું મહત્ત્વ કેટલું છે એનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે એક સમયે રાજનીતિમાં એક વાત પ્રચલિત હતી...‘ઇન્દિરા ગાંધીના બે હાથ સંજય ગાંધી અને કમલનાથ’.
2/7

કમલનાથની આ જીત પાર્ટી માટે એક હદ સુધી સંજીવની સાબિત થઈ. કમલનાથ 34 વર્ષની ઉંમરમાં સંસદ હોંચ્યા. ત્યાર બાદ કમલનાથ 9 વખત છિંતવાડા લોકસભા સીટથી સંસદ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
Published at : 13 Dec 2018 10:49 AM (IST)
View More





















