શોધખોળ કરો

કેજરીવાલનો શીલા દીક્ષિતને પડકાર, એક વર્ષ 'મોદી રાજ'માં દિલ્લી ચલાવી બતાઓ

1/3
જેના જવાબમાં કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું, શીલા જી, તમારા સમયમાં જનતા પાણી અને વીજળીના બીલથી રડતી હતી. સરકારી શાળાઓ અને હોસ્પિટલના હાલ ખરાબ હતા. પ્રાઈવેટ શાળાઓ મનમાની ફિ લેતા હતા. અમે આ બધું ઠીક કર્યું છે. આગળ કેજરીવાલે દલીલ કરી, તમારા સમયમાં 10 વર્ષ કેંદ્રમાં તમારી સરકાર અને પોતાના એલજી હતા. હું પડકાર આપું છું કે એક વર્ષ મોદી રાજમાં દિલ્લી ચલાવીને દેખાડો.

2/3
શીલા દીક્ષિતે દિલ્લી સરકારને કામ નહી કરવા દેવાના ઉપરાજ્યપાલ પર લગાવવામાં આવેલા આપ નેતાઓના આરોપોને અરવિંદ કેજરીવાલની નાકામયાબી છુપાવવાનું કારણ ગણાવ્યું હતું. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું, હું પડકાર આપું છુ કે એક વર્ષ મોદી રાજમાં દિલ્લી ચલાવીને બતાવો. ઉલ્લેખનીય છે કે દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની કેજરીવાલની માંગ પર શીલા દીક્ષિતે એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્લી કેંદ્ર દ્વારા આંશિક રૂપથી શાસિત કેંદ્ર શાસિત ક્ષેત્ર છે જેમાં દિલ્લી સરકારે કેંદ્ર સરકાર સાથે મળીને કામ કરવાનું હોય છે. શીલા દીક્ષિતે 15 વર્ષના પોતાના કાર્યકાળનેમાં કેંદ્ર સાથે આવો કોઈ ટકરાવ ન થયો હોવાની વાત કરતા કહ્યું, કામ ન કરવાનું આ કોઈ બહાનું નથી. જનતા સારી સરકાર માંગે છે, ફરીયાદ નહી.

3/3
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને કેંદ્રની મોદી સરકારના કાર્યકાળમાં એક વર્ષ સરકાર ચલાવવાનો પડકાર આપ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget