શોધખોળ કરો

કેરળમાં કુદરતનો કહેર, 324નાં મોત, PM મોદી જશે કેરળ

1/12
2/12
3/12
4/12
5/12
6/12
 ટ્રેન અને માર્ગ પરિવહન સેવાઓ ઠપ થઇ ગઇ છે. માર્ગ અને ઇમારતોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. માર્ગો પર પાણી એટલું ભરાઇ ગયું છે કે લોકોને બહાર નીકાળવા માટે હોડીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

7/12
 મૂશળધાર વરસાદ અને પૂરને લઇને કોચ્ચિ એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાવાને કારણે શનિવાર સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

8/12
 કેરળ સરકારે પૂરગ્રસ્ત પીડીતોની મદદને માટે લોકોને દાન આપવાની અપીલ કરી છે. donation.cmdrf.kerala.gov.in પર જઈને કોઈપણ પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરી શકે છે.

9/12
શુક્રવારનાં રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે.

10/12
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળની મુલાકાત કરશે. શુક્રવારનાં આજનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર બાદ તેઓ કેરળ જશે. ત્યાર બાદ શનિવારનાં રોજ PM મોદી પૂરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કરશે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેરળમાં હાલતની સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ રવાના થઇ રહ્યાં છે.

11/12
તિરુવનંતપુરમઃ કેરળમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે ત્યારે કેરળની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદી આજે કેરળ જશે. કેરળમાં ભારે વરસાદને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કેરળના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને પગલે 80 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

12/12
 કેરળમાં ભારે વરસાદને પગલે 324 લોકોનાં મોત થયા છે અને બે લાખ 23 હજાર 139 લોકો બેઘર થઇ ગયાં છે. આ લોકો 1500થી વધારે રાહત કેમ્પોમાં આસરો લીધો છે. કેરળ CMO તરફથી આની વિશેષ જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Embed widget