શોધખોળ કરો
BJP કેરાલામાં મોટો ખેલ પાડવાની ફિરાકમાં, પીએમ મોદીએ કેરાલાના આ સુપરસ્ટાર સાથે કરી મુલાકાત
1/5

એવી પણ ચર્ચા છે કે, મોહનલાલને ભાજપ તિરૂવનંતપુરમ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બહુચર્ચિત નેતા શશિ થરૂર વિરૂદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, આરએસએસનું પણ મોહનલાલને પુરૂ સમર્થન છે. આ મુલાકાત્ગને લોકસભાની ચૂંટણી પહેલા કેરાલા અને દક્ષિણ ભારતની રાજનીતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર મોહનલાલ જો ભાજપમાં સામેલ થાય તો રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓના મનોબળમાં ખુબ વધારો થશે.
2/5

કેરાલા સિનેમા એટલે કે, ‘મોલીવૂડ’ પર રાજ કરનારા મલયાલમ ફિલ્મોમા સુપરસ્ટાર મોહનલાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન અને મોહનલાલ બંનેએ ટ્વિત કરીને આ બાબતની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ઉત્કૃષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતાં.
Published at : 04 Sep 2018 04:29 PM (IST)
View More





















