શોધખોળ કરો

દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહેલી શ્લોકા કોણ છે? જાણો વિગત

1/11
2/11
 આકાશ અને શ્લોકાએ મુંબઈમાં ધીરુભાઈ અંબાણીની ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે.

3/11
 શ્લોકા મેહતાએ અમેરિકાના ન્યૂ જર્સીના પ્રિંસટોન યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

4/11
 શ્લોકા મેહતા પોતાના પિતાની કંપનીની ડાયરેક્ટર પણ છે.

5/11
 આકાશ અને શ્લોકાની બાળપણની દોસ્તી પહેલા પ્રેમમાં પરિણમી અને હવે લગ્નના બંધનમાં બંધાશે. શનિવારે ગોવામાં શ્લોકા-આકાશની સગાઈ પહેલા પ્રી એંગેજમેન્ટની સેરેમની યોજાઈ હતી.

6/11
 શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

7/11
 શ્લોકા અને આકાશ બન્ને એક-બીજાને બાળપણથી ઓળખે છે.

8/11
 નવી દિલ્લી: દેશના સૌથી ઘનાઢ્ય પરિવાર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની ખબર પર હવે મહોર લાગી ગઈ છે. 27 વર્ષના આકાશની શ્લોકા મેહતા સાથે સગાઈ થવા જઈ રહી છે. બન્ને બાળપણના મિત્ર છે, બન્ને એક જ સ્કૂલમાં અભ્યાસ પણ કર્યો અને સાથેજ મોટા થયા છે હવે બન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે.

9/11
10/11
 હવે તમને મનમાં સવાલ હશે કે શ્લોકા મહેતા છે? તે સૌભાગ્યશાળી યુવતી કોણ છે જે ભારતના સૌથી ધનાઢ્ય પરિવારની વહુ બનવા જઈ રહી છે.

11/11
 શ્લોકા મેહતા હીરા વેપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget