શોધખોળ કરો

આ છોકરી બની રાજસ્થાનની સૌથી યુવા MBBS સરપંચ, જાણો કેમ નોંધાવી હતી ઉમેદવારી

1/12
શહનાઝનો સમગ્ર પરિવાર રાજકારણમાં છે. તેના દાદા 55 વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. પિતા ગામના મુખી હતા. માતા રાજસ્થાનના ધારાસભ્ય, મંત્રી અને સંસદીય સચિવ રહ્યા છે. આ કાણે તેનું નામ સરપંચ ચૂંટણી માટે પસંદ કરવામાં આવ્યું હતું

2/12
શહનાઝે 10 સુધીનો અભ્યાસ ગુરુગ્રામની શ્રીરામ સ્કૂલમાં કર્યો હતો. જે બાદ 12મું ધોરણ મારુતિ કુંજની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી પાસ કર્યું હતું.

3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
સરપંચ બન્યા બાદ શહનાઝ ખાને કહ્યું કે, મને આ મોકો મળ્યો તે બદલ હું ખૂબ ખુશ છું. છોકરીઓ માટે શિક્ષણ અને સેનિટેશન મારી પ્રાથમિકતા છે. શહનાઝ હાલ ઉત્તરપ્રદેશના મુરાદાબાદની તીર્થંકર મહાવીર મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી રહી છે. શહનાઝ ફાઇનલ યરમાં ભણે છે.

10/12
ભરતપુરઃ રાજસ્થાનના ભરતપુરની રહેવાસી એક છોકરીએ સરપંચ પદની ચૂંટણી જીતીને દેશમાં નામ રોશન કર્યું હતું. તેણે સોમવારથી પદભાર સંભાળી લીધો છે. 24 વર્ષની શહનાઝ ખાન રાજસ્થાનની પ્રથમ મહિલા એમબીબીએસ સરપંચ બની ગઈ છે.

11/12
રાજસ્થાનમાં સરપંચનૂ ચૂંટણી લડવા માટે 10મું પાસ હોવું જરૂરી છે. શહનાઝના દાદાજી પર સરપંચની ચૂંટણીમાં નક્લી શૈક્ષણિક ડિગ્રી આપવાનો આરોપ હતો. જે બાદ ચૂંટણી રદ કરી દેવમાં આવી હતી.

12/12
શહનાઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારી પહેલા મારા દાદાજી પણ અહીંયા સરપંચ હતી. પરંતુ ગત વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે ચૂંટણી માન્ય રાખી નહોતી. જે બાદ ચર્ચા શરૂ થવા લાગી કે ચૂંટણીમાં કોણ ઉભું રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Embed widget