શોધખોળ કરો
PM મોદીની ફીટનેસ ચેલેન્જ પર કુમારસ્વામીએ આપ્યો આવો જવાબ, માર્યો ટોણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/13121412/1-kumaraswamy-to-pm-modi-more-worried-about-fitness-of-karnataka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નોંધનીય છે કે કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના પુત્ર કુમારસ્વામી કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/13121424/4-kumaraswamy-to-pm-modi-more-worried-about-fitness-of-karnataka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના પુત્ર કુમારસ્વામી કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા છે.
2/4
![નોંધનીય છે કે વિરાટ કોહલીએ ગયા મહિના વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી જે તેમણે સ્વીકારી હતી. ચેલેન્જના લગભગ એક મહિના પછી મોદીએ દોઢ મિનિટનો ફિટનેસ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/13121420/3-kumaraswamy-to-pm-modi-more-worried-about-fitness-of-karnataka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે વિરાટ કોહલીએ ગયા મહિના વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી જે તેમણે સ્વીકારી હતી. ચેલેન્જના લગભગ એક મહિના પછી મોદીએ દોઢ મિનિટનો ફિટનેસ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
3/4
![કુમારસ્વામીએ પોતાના સ્વસ્થ્યને લઈને પ્રત્યે ચિંતા વ્યક્ત કરવા માટે પીએમ મોદીનો આભાર માનતા કટાક્ષ કર્યો કે તેને રાજ્યની ફિટનેસની ચિંતા વધારે છે. સાથે સાથે કુમારસ્વામીએ ફિટનેસ સુધારવા માટે પીએમ મોદીનું સમર્થન પણ માગી લીધું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/13121416/2-kumaraswamy-to-pm-modi-more-worried-about-fitness-of-karnataka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુમારસ્વામીએ પોતાના સ્વસ્થ્યને લઈને પ્રત્યે ચિંતા વ્યક્ત કરવા માટે પીએમ મોદીનો આભાર માનતા કટાક્ષ કર્યો કે તેને રાજ્યની ફિટનેસની ચિંતા વધારે છે. સાથે સાથે કુમારસ્વામીએ ફિટનેસ સુધારવા માટે પીએમ મોદીનું સમર્થન પણ માગી લીધું.
4/4
![નવી દિલ્હીઃ મોદીએ વિરાટ કોહલીની ફિટનેસ ચેલન્જ સ્વીકારતા બુધવારે વીડિયો શેર કર્યો. આ વીડિયો શેર કરવાની સાથે તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને આઈપીએસ એધિકારીઓને ફિટનેસ ચેલેન્જ આપી છે. જોકે, મોદીની ફિટનેસ ચેલેન્જના થોડીવારમાં જ કુમાર સ્વામીએ કટાક્ષ કરતાં તેમને જવાબ આપ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/13121412/1-kumaraswamy-to-pm-modi-more-worried-about-fitness-of-karnataka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ મોદીએ વિરાટ કોહલીની ફિટનેસ ચેલન્જ સ્વીકારતા બુધવારે વીડિયો શેર કર્યો. આ વીડિયો શેર કરવાની સાથે તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને આઈપીએસ એધિકારીઓને ફિટનેસ ચેલેન્જ આપી છે. જોકે, મોદીની ફિટનેસ ચેલેન્જના થોડીવારમાં જ કુમાર સ્વામીએ કટાક્ષ કરતાં તેમને જવાબ આપ્યો હતો.
Published at : 13 Jun 2018 12:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)