શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી: સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ
LIVE
Background
નવી દિલ્હીઃ લોકસભાના ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.. અંતિમ તબક્કામાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ રવિશંકર પ્રસાદ, મનોજ સિન્હા, હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, અનુપ્રિયા પટેલના ભાવિ પણ EVMમાં કેદ થઈ ગયા છે. 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.
18:08 PM (IST) • 19 May 2019
18:08 PM (IST) • 19 May 2019
સાંજે 6 વાગ્યા સુધીમાં બિહારમાં 49.92%, હિમાચલ પ્રદેશમાં 66.18%, મધ્યપ્રદેશમાં 69.38%, પંજાબમાં 58.81%, ઉત્તર પ્રદેશમાં 54.37%, પશ્ચિમ બંગાળમાં 73.06%, ઝારખંડમાં 70.5%, ચંદીગઢમાં 63.57% વોટિંગ નોંધાયું છે.
18:01 PM (IST) • 19 May 2019
સાતમા તબક્કામાં 7.27 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 3.47 કરોડ મહિલાઓ હતી.
18:09 PM (IST) • 19 May 2019
17:06 PM (IST) • 19 May 2019
સાંજે 5 વાગ્યા સુધીમાં બિહારમાં 46.75%, હિમાચલ પ્રદેશમાં 57.43%, મધ્યપ્રદેશમાં 59.75%, પંજાબમાં 50.49%, ઉત્તરપ્રદેશમાં 47.21%, પશ્ચિમ બંગાળમાં 64.87%, ઝારખંડમાં 66.64%, ચંદીગઢમાં 51.18% વોટિંગ નોંધાયું છે.
Load More
Tags :
Voting Round 7 Loksabha Elections 2019 Phase 7 Ravi Kishan Varanasi Gorakhpur Gurdaspur Loksabha Elections Narendra Modi Voting Modiગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion