પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે જણાવ્યું કે, કાર્યકર્તા મહાકુંભમાં પ્રદેશની 230 વિધાનસભાઓના 65,000થી વધુ મતદાન કેન્દ્રોમાંથી કાર્યકર્તાઓ સામેલ થશે.
3/5
હજારો એકરમાં ફેલાયેલા મંડપમાં આજે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધન કરશે. બીજેપીનો દાવો છે કે, આ કાર્યક્રમમાં 10થી વધુ કાર્યકર્તાઓ આવવાની સંભાવના છે.
4/5
આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતીના પ્રસંગે ભોપાલના જમ્બુરી મેદાનમાં આ રાજકીય કાર્યકર્તા સમાગમ 'કાર્યકર્તા મહાકુંભ' માટે 'અટલ મહાકુંભ પરિસર' તૈયાર થઇ ગયો છે.
5/5
ભોપાલઃ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવામાં આવી રહ્યું છે. રાજ્યના ભોપાલ ખાતે આજે મોદી શાહ કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધન કરશે. આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજો હાજર રહેશે. ભોપાલના જમ્બુરી મેદાનમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે.