શોધખોળ કરો

મદ્રાસ હાઈકોર્ટે NEETના પરિણામ પર લગાવ્યો પ્રતિબંધ, CBSEને પરિણામ જાહેર ન કરવાનો નિર્દેશ

1/4
 બેન્ચે સીબીએસઈને નોટિસ જારી કર્યા બાદ પછીની સુનાવણી 24 મેના રોજ રાખી હતી. અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપનાર ઉમેદવારની માતાએ પરીક્ષાને બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન ગણાવી હતી. તેમણે દાવો કર્યો છે કે, હિન્દી, અંગ્રેજી અને તમિલ સહિત જુદી જુદી ભાષાઓમાં પ્રશ્નપત્ર હતા નહીં અને તેનું સ્તર પણ એક સરખું ન હતું. અરજીકર્તાએ દાવો કર્યો છે કે નીટ અંતર્ગત પસંદગી એકસરખી કૂશળતાનું પરીક્ષણ નથી થતું.

2/4
જજ આર મહાદેવને હોલીડે બેંચે મેડિકલમાં અભ્યાસ કરવા ઇચ્છુક એક વિદ્યાર્થીની માતાની અરજી પર નોટિસ જારી કરતાં સીબીએસઈ પાસે જવાબ માગ્યો હતો. અરજીકર્તાએ અરજીમાં દાવો કર્યો છે કે, પરીક્ષાએ બંધારણના આર્ટિકલ 14 અંતર્ગત વિદ્યાર્થીઓના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે.

3/4
 મદ્રાસ હાઈ કોર્ટે 7 મેના રોજ યોજાયેલ નીટની પરીક્ષા રદ્દ કરવાની માગ કરતી એક અરજી પર સીબીએસઈ પાસે 22 મેના રોજ જવાબ માગવામાં આવ્યો હતો. આ પરીક્ષા અંડરગ્રેજ્યુએલ મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં એડમીશનમ માટે ઉમેદવારોની પસંદગી માટે લેવામાં આવી હતી.

4/4
ચેન્નઈઃ મદ્રાસ હાઈકોર્ટે NEET એટલે કે કોમન મેડિકલ એન્ટરન્સ એક્ઝામનું પરિણામ જાહેર કરવા પ્રતિબંધ લગાવ્યો છે. આ મામલે સીબીએસઈને પરિણાન જાહેર ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Embed widget