શોધખોળ કરો

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ગુજરાતમાં અષાઢી બીજે અનેક જગ્યાએ અમી છાંટણા થયા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ. ઓલપાડ બાદ ઉમરપાડા તાલુકા માં પણ શરૂ થયો વરસાદ. નેશનલ હાઇવે ૪૮ના સર્વિસ રોડ પર ફરી ભરાયા પાણી.

નવસારી શહેરમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ... શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ.. 

અષાઢી બીજના પાવન દિવસે કચ્છમાં વરસાદના શુભ સંકેત જોવા મળ્યા... ભચાઉ તાલુકાના લલીયાણા ગામમાં વરસાદી ઝાપટાં વરસ્યાં... કચ્છી નવ વર્ષ અષાઢી બીજના વરસાદને કચ્છમાં શુભ શુકન તરીકે જોવામાં આવે છે..

લાંબા વિરામ બાદ વેરાવળ સોમનાથમાં ફરી મેઘરાજા ની પધરામણી.. વહેલી સવારથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.. જગતના તાત બન્યા ખુશખુશાલ.. વાવણી બાદ વરસાદ ની વાટે હતા ખેડૂતો.. વરસાદ ના પગલે શહેરી વિસ્તારોમાં શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા...

પાટણ જિલ્લામાં લાંબા વિરામબાદ મોડી રાતે મેઘરાજાનું આગમન.. પાટણ અને સરસ્વતી તાલુકામાં લાંબા વિરામબાદ વરસાદનું થયું આગમન... ગ્રામ્ય પથકમાં વરસાદ વરસતા ઘરતી પુત્રોમાં ખુશીનો માહોલ...

ગુજરાત વિડિઓઝ

Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget