શોધખોળ કરો

દાઉદ ઇબ્રાહિમનો એકના એક દીકરો બન્યો મૌલાના, ડિપ્રેશનમાં ડોન

1/4
દાઉદનો દીકરો મોઇન બ્રિટનમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હતો. વર્ષ 2011માં પાકિસ્તાન પાછો ફર્યો હતો. તેના લગ્ન થઇ ચૂક્યા છે. દીકરો મૌલવી બની જતાં તે ડિપ્રેશનમાં ચાલી ગયો છે. તે પોતાના પરિવાર સાથે એક મસ્જિદમાં રહે છે. દાઉદ ઇચ્છતો હતો કે તેનો દીકરો તેના બાદ તેના બિઝનેસને સંભાળે.

2/4
ઉલ્લેખનીય છે કે ઇકબાલ કાસકરને થોડા દિવસો અગાઉ એન્ટી એક્સટોર્શન સેલે ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પરિવારમાં અશાંતિને કારણે દાઉદ અંદરથી તૂટી ગયો છે. દાઉદના કુલ ચાર સંતાનો છે જેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરા મોઇન નવાઝ ડી કાસરનો સમાવેશ થાય છે. દાઉદની એક દીકરીનું મલેરિયાના કારણે થોડા વર્ષો અગાઉ મોત થયું હતું.

3/4
પોલીસની પૂછપરછમાં ઈકબાલ કાસકરે જણાવ્યું કે મોઈન તેના પિતાના ધંધાને પસંદ કરતો નથી અને આ વાતને લઈને પિતા સાથે તેણે મહિનાઓથી વાતચીત પણ કરી નથી. આ કારણે દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં છે. એન્કાઉન્ટ સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની પૂછપરછમાં ઈકબાલ કાસકરે કહ્યું કે મોઈને હાફિઝ-એ-કુરઆન બની ગયો છે.

4/4
મુંબઈ: ડોન દાઉદના નાના ભાઇ ઈકબાલ કાસકરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પોતાનો એકમાત્ર દીકરો મોઇન મૌલવી બની જતાં ડોન દાઉદ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છે. ઠાણે પોલીસ દ્વારા ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ ખુલાસો થયો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદનો એકમાત્ર દીકરો મોઈન મૌલવી બની ગયો છે અને કરાંચીની એક મસ્જિદ સાથે જોડાઈ ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

Embed widget