શોધખોળ કરો
UP: છેડતીનો વિરોધ કરવા પર તલવારથી યુવતીનો હાથ કાપી નાખ્યો
1/4

જ્યારે યુવકે યુવતી પર હુમલો કર્યો ત્યારે તે બૂમો પાડવા લાગી હતી પરંતુ તેનો બચાવવા માટે કોઇ પણ આગળ આવ્યું નહોતું. ત્યારબાદ આરોપીએ યુવતીનો હાથ કાપી નાખ્યો હતો અને ભાગી ગયો હતો. જ્યારે આરોપી ભાગવા લાગ્યો ત્યારે કેટલાક લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.
2/4

મોહિત નામના આરોપીએ યુવતીનો હાથ કેમ કાપ્યો તેને લઇને અનેક ચર્ચાઓ છે. યુવતીના કહેવા પ્રમાણે, આરોપીએ તેની પાસે મેમરી કાર્ડ માંગ્યું હતું પરંતુ તેણે મેમરી કાર્ડ ના આપતા તેના પર હુમલો કરી દીધો હતો. યુવતીને સારવાર માટે લખનઉ મોકલવામાં આવી છે.
Published at : 24 Aug 2017 01:09 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















