શોધખોળ કરો

ડ્રાઇવર હતો મુસ્લિમ આ વ્યક્તિએ કેન્સલ કરી ઓલા કેબની બુકિંગ, જાણો કંપનીએ શું આપ્યો જવાબ

1/4
લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક વ્યક્તિએ ઓલા કેબ બુકિંગ એટલા માટે કેન્સલ કરી દીધી કારણ કે તેનો ડ્રાઇવર મુસ્લિમ હતો. કેબ કેન્સલ કરનાર વ્યક્તિ અભિષેક મિશ્રાએ આ વાત ટ્વિટર પર જણાવી હતી. અભિષેકે ટ્વિટર પર પોતાને વિશ્વ હિન્દુ પરિષદનો સભ્ય ગણાવે છે.

2/4
અભિષેકના ટ્વિટ બાદ અનેક લોકોએ તેની ટીકા કરી હતી. આ મામલે ઓલા કંપનીનો પણ જવાબ આવ્યો હતો. ઓલાએ ટ્વિટ કરી અભિષેકની ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, આપણા દેશની જેમ ઓલા પણ સેક્યુલર છે અને અમે અમારા ડ્રાઇવર અથવા ગ્રાહકોમાં જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઇ ભેદભાવ કરતા નથી. અમે અમારા તમામ ગ્રાહકો અને ડ્રાઇવરોને આગ્રહ કરીએ છીએ કે તેઓ એકબીજાનું સન્માન કરે.

3/4
વાસ્તવમાં આ ઘટના 20 એપ્રિલની છે. અભિષેકે લખનઉની બટલર કોલોનીથી પોલિટેકનિક બસ સ્ટેન્ડ જવા માટે એક ઓલા કેબ બુક કરી હતી. પરંતુ કેબના ડ્રાઇવરનું નામ મસૂદ અસલમ આવતા તેણે કેબ કેન્સલ કરી દીધી હતી. અભિષેકે કેબ કેન્સલ કરીને તેનો સ્ક્રિનશોર્ટ લઇ ટ્વિટર પર પોસ્ટ પણ કરી દીધો. સાથે લખ્યું કે, મે ઓલા કેબ કેન્સલ કરી દીધી કારણ કે તેનો ડ્રાઇવર મુસ્લિમ હતો. હું મારા પૈસા જેહાદી લોકોને આપવા માંગતો નથી.

4/4
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget