શોધખોળ કરો
ખેડૂત આંદોલન વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, રવી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
1/4

નવેંબરમાં આવનાર નવા પાકમાં આ ભાવ વધારો લાગું થશે. જો કે આ પાક આવતા વર્ષે એપ્રીલ –મે મહિનામાં આ પાકની ખરીદી થશે.
2/4

નવી દિલ્હી: ખેડૂતોની નારાજગી વચ્ચે કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રવી પાક માટે નવા ટેકાના ભાવ પર મોહર લગાવી હતી. મોદી સરકારે ઘઉં અને પાંચ અન્ય રવી પાકોના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
Published at : 03 Oct 2018 09:11 PM (IST)
View More





















