શોધખોળ કરો

અનુભવી નેતાઓને છોડીને રાહુલે લાઇનમાં પોતાની ડોલ આગળ મુકી દીધી, મોદીએ પીએમ ઉમેદવારી પર સાધ્યુ નિશાન

1/7
"આ કોંગ્રેસના નામદાર સોનાની ચમચી લઇને પેદા થયા છે. અને આ સોનું કોલારનું નથી, આ તો વિદેશનું, ભ્રષ્ટાચારમાંથી આવેલું સોનું છે." "ટોયલેટ નથી તો માતા-બહેનોને શું પરેશાની થાય છે, તે તેમને 70 વર્ષ સુધી સમજાયું નથી. અને આજે મોદી દેશભરમાં ટોયલેટ બનાવી રહ્યા છે તો કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે. શું મોદીને અમીરો માટે 500 ટોયલેટ્સ બનાવવાની જરૂર છે ખરી?"
2/7
મોદી બોલ્યા,
મોદી બોલ્યા, "કોંગ્રેસ 6 પ્રકારના રોગોથી ગ્રસ્ત છે અને તે જ્યાં જાય છે ત્યાં આ 6 રોગોને વાયરલ કરે છે. આ રોગો છે- કોંગ્રેસ કલ્ચર, કોમ્યુનાલિઝમ, કાસ્ટિઝમ, ક્રાઇમ, કરપ્શન, કોન્ટ્રાક્ટર સિસ્ટમ. આ છ C કર્ણાટકના ભવિષ્યને નષ્ટ કરી રહ્યા છે."
3/7
એટલે કે ગઠબંધન દળોનું જ થવું હોય તો થશે, 40 વર્ષથી રાહ જોઇ રહેલા નેતાઓનું જે થવુ હોય તે થશે. તેને લાઇનમાં પોતાની ડોલ પહેલા મુકી દીધી. કહ્યું હું વડાપ્રધાન બનીશ. આ અહંકારી નામદારનું પોતાને વડાપ્રધાન જાહેર કરવો, એ કોંગ્રેસની અપરિપક્વતાને વ્યક્ત કરે છે.

4/7
બેગ્લુંરુઃ નરેન્દ્ર મોદીએ બુધવારે કર્ણાટકના બંગારપેટની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાના સપના વાળા નિવેદનને લઇને નિશાન સાધ્યું. વડાપ્રધાને કહ્યું કે, નામદારે (રાહુલે) કોંગ્રેસના અનુભવી નેતાઓ અને ગઠબંધન વાળા દળોને કિનારે કરીને ખુદને વડાપ્રધાન જાહેર કરી દીધા છે. આ નામદાર પાર્ટીનો અહંકાર નથી તો શું છે?

5/7
2019 પહેલા પોતાને વડાપ્રધાન જાહેર કરી દેવો, હું તમને પુછુ છે કે નામદારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે કે નહીં?

6/7
નરેન્દ્ર મોદીએ કહ્યું કે
નરેન્દ્ર મોદીએ કહ્યું કે "ગામમાં પાણીનું ટેન્કર આવતા પહેલા જ લોકો લાઇનમાં ડોલ મુકી દે છે. તે ઇમાનદાર ડોલ મુકીને પોતપોતાના કામમાં લાગી જાય છે. 3 વાગે ટેન્કર આવે છે તો લોકો વારાફરથી પાણી ભરે છે. પણ જો ગામમાં કોઇ દબંગ હોય તો તે લોકતંત્રને માનતો નથી. તે ત્રણ બરાબર 3 વાગે પહોંચે છે. છાતી કાઢીને નીકળે છે અને પોતાની ડોલ પહેલા મુકી દે છે અને ટેન્કરનું પાણી પોતેજ લઇ લે છે. બાકીની લાઇનનું જે થવું હોય તે થાય, હિન્દુસ્તાનમાં, હિન્દુસ્તાનની રાજનીતિમાં કાલે આવું જ કંઇક થયું.
7/7
ઉલ્લેખનીય છે કે, મોદી આજે કર્ણાટકમાં ચાર સભાઓ કરવાના છે. ત્યારબાદ તેમની ચિકમંગલુરુ, બેગલાવી અને બીદરમાં રેલીઓ છે. રાહુલે મંગળવારે બેગ્લુંરુમાં સમુદ્ધ ભારત ફાઉન્ડેશનના પ્રોગ્રામમાં એક સવાલ પર કહ્યું હતું કે જો કોંગ્રેસ 2019 માં સૌથી મોટી પાર્ટી બની તો વડાપ્રધાન કેમ નહીં બનું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Embed widget