શોધખોળ કરો
ધોનીની પત્ની સાક્ષી સામે કરોડોની છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ, લાગી 420ની કલમ
1/4

જોકે રિતી એમએસડી અલ્મોડ પ્રાઇવેટ લિમિટેડના એક ડિરેક્ટર અરૂણ પાંડેએ સ્પષ્ટતા કરી છે કે વિકાસ અરોરાએ જેટલા શેર ટ્રાન્સફર કર્યા છે એના પ્રમાણમાં રકમ આપવામાં આવી છે. અરૂણ પાંડેએ વિશેષમાં સ્પષ્ટતા કરી છે સાક્ષીએ લગભગ એક વર્ષ પહેલાં જ કંપની છોડી દીધી છે. આ મામલે સાક્ષીએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
2/4

દાનિશે આરોપ મૂક્યો છે કે આ ડિલનું અંદાજે 11 કરોડ રૂ.નું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું પણ રિતી એમએસડી અલ્મોડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાર સુધી માત્ર 2.25 કરોડ રૂ. જ ચૂકવવામાં આવ્યા છે અને આ માટે 31 માર્ચની ડેડલાઇન પણ ક્રોસ થઈ ગઈ છે. આ મામલે સાક્ષી અને તેના કો ડિરેક્ટર્સો વિરૂદ્ધ સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
Published at : 12 Oct 2016 11:04 AM (IST)
View More




















