શોધખોળ કરો
ગડકરીએ હવે કોના પર સાધ્યુ નિશાન? કહ્યું- જે ઘર નથી સંભાળી શકતો તે દેશ શું સંભાળશે?
1/4

2/4

નિતિન ગડકરીએ કહ્યું કે હું ઘણા લોકોને મળ્યો છું, કે જેઓ કહી રહ્યાં છે હું બીજેપી, દેશ માટે મારુ જીવન સમર્પિત કરવા માંગુ છુ. પણ હું એ લોકોને પુછુ છુ કે શું તમે તમારા પરિવારની જવાબદારીઓ પુરી કરી. જે લોકો ઘર નથી સંભાળી શકતા તે દેશ શું સંભાળશે.
Published at : 04 Feb 2019 10:41 AM (IST)
Tags :
Union Minister Nitin GadkariView More





















