શોધખોળ કરો
અવિશ્વાસ પ્રસ્તાવ: રાહુલ ગાંધીની ‘જાદુ કી ઝપ્પી’ પર નરેન્દ્ર મોદીએ શું આપ્યો જવાબ, જાણો વિગત
1/9

કોણ કહે છે અમારી પાસે સંસદમાં નંબર નથી આવું કહેવું તે અહંકાર નથી? મોદીએ સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે કટાક્ષ કર્યો હતો. આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, આ તો કોંગ્રેસ અને તેના કહેવાતા ગઠબંધનનો ફોર્સ ટેસ્ટ છે.
2/9

ભગવાન આપને એટલી શક્તિ આપે કે 2024માં તમે ફરી અવિસ્વાસ પ્રસ્તાવ લાવો. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી ભેટ્યા હતાં. જેના પર ટોણો મારતા મોદીએ જવાબ આપ્યો હતો અને મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ખુરશી લઈ લેવાની આટલી બધી ઉતાવળ કેમ છે? રાહુલ ગાંધી મોદીની તરફ ગયા હતા અને તેમને ભેટ્યા હતા જેને લઈને આ ટોણો માર્યો હતો. સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પણ મોદીએ ટોણો મારતા કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકને તમે જુમલો કહીને જવાનોનું અપમાન કરી રહ્યા છો.
Published at : 21 Jul 2018 10:06 AM (IST)
View More





















