શોધખોળ કરો
હવે ડ્રાઈવિંગ લાયસન્સ કે RC સાથે રાખવાની નહીં પડે જરૂર, પરિવહન મંત્રાલયે શું કરી જાહેરાત? જાણો
1/4

ટ્રાન્સપોર્ટ મંત્રાલયે તમામ રાજ્યોને જણાવ્યું છે કે તેઓ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ તરીકે ડિજિલૉકર કે પરિવહન પ્લેટફોર્મ દ્વારા રજૂ કરેલ ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી કે અન્ય ડૉક્યુમેન્ટ સ્વીકાર કરે. જેને કાયદેસર ગણવામાં આવશે. એટલે કે હવે તમારે કાગળના દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં પડે.
2/4

નવી દિલ્હી: હવે ડ્રાઈવિંગ દરમિયાન લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી બૂક) સાથે રાખવાની જરૂર નહીં પડે. તમે તમારા ફોનમાં ડિજિલૉકર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી કે ગાડીના અન્ય ડૉક્યૂમેન્ટ્સ બતાવી શકો છો.
Published at : 09 Aug 2018 10:56 PM (IST)
Tags :
Driving LicenseView More




















