શોધખોળ કરો
અવિશ્વાસની દરખાસ્તના કારણે નરેન્દ્ર મોદીની સરકાર ક્યા સંજોગોમાં હારીને ઘરભેગી થઈ શકે? જાણો રસપ્રદ વિગત
1/6

ભાજપ સિવાયના બધા પક્ષો એક થઈ જઈને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે અને સામે મતદાન વખતે ભાજપના અગિયાર કે વધારે સાંસદો ગેરહાજર રહે તો ભાજપની સરકાર ઘરભેગી થાય. આ પક્ષોમાં શિવસેનાને જેડીયુ જેવા ભાજપના સાથી પક્ષો પણ આવી ગયા.
2/6

શિવસેના સતત ભાજપની સામે બોલ્યા કરે છે પણ તેણે અવિશ્વાસની દરખાસ્તમાં રસ બતાવ્યો નથી. ઉધ્ધવ ઠાકરેએ અવિશ્વાસની દરખાસ્તના આ મામલે ટીડીપીના નેતાઓને મળવા માટે પણ ઘસીને ના પાડી દીધેલી. આ વલણ જોતાં શિવસેના ભાજપની પડખે રહેશે તેમાં શંકા નથી. આ સ્થિતીમાં ભાજપની સરકાર પડે એ શક્ય નથી.
Published at : 19 Jul 2018 10:51 AM (IST)
View More





















