શોધખોળ કરો
PM મોદીની રેલીમાંથી પરત ફરી રહેલા પોલીસકર્મીઓ પર પથ્થરમારો, એક કોન્સ્ટેબલનું મોત
1/4

કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશનની પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવવા ગઇ હતી, પરંતુ આ લોકો સમજવાના બદલે પોલીસકર્મીઓ ઉપર ઇંટ પથ્થરોથી હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણ ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જિલ્લા હોસ્પિટલ લઇ જતી વખતે સુરેશ વત્સનું મોત નિપજ્યું હતું.
2/4

લખનઉ: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા પોલીસ કર્મીઓ પર પથ્થરમારો થયો હતો. જેમાં એક કોસ્ટેબલનું મોત નીપજ્યું છે. પથ્થરમારાનો આરોપ એક સ્થાનિય પાર્ટી નિષાદના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે.
Published at : 30 Dec 2018 07:57 AM (IST)
View More





















