શોધખોળ કરો

બાળકો અને પત્ની સાથે કેનેડાના PM તાજમહેલ જોવા પહોંચ્યા, જુઓ તસવીરો

1/6
વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું, વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંથી એકના શાનદાર પ્રવાસ માટે આભાર.

2/6
 જસ્ટિનની સાથે તેમના પત્ની સોફી ગ્રેગોઈર અને 3 બાળકો ઝેવિયર, ઈલા-ગ્રેસ અને હૈડ્રી પણ હતા.

3/6
 રાજકીય વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહીં નહોતા જઈ શક્યા. આગ્રાના DM ગૌરવ દયાળ અને કમિશ્નર કે.રામમોહન રાવ કેનેડાના PM માટે હાજર રહ્યા હતા.

4/6
કેનેડાના પ્રધાનમંત્રી પોતાના ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ, મુંબઈ અને અમ-તસરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ જણાવ્યું કે તેમનો ગુજરાત પ્રવાસ કેનેડાના કોઈ પ્રધાનમંત્રીનો પ્રથમ ગુજરાત પ્રવાસ હશે.

5/6
VIP મૂવમેન્ટને કારણે તાજમહેલમાં સામાન્ય લોકો માટે એન્ટ્રી સવારે 9:40થી 11:40 સુધી બંધ રાખવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક મૂવમેન્ટ પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.

6/6
આગ્રા: ભારત પ્રવાસ પર આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રવિવારે આગ્રાના વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાત લીધી હતી. જસ્ટિન ટ્રૂડો અહીં પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. કેનેડાના PM એ અહિં પત્ની અને બાળકો સાથે તસવીરો પડાવી હતી. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના સ્વાગત માટે નહોતા પહોંચ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

વિડિઓઝ

Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત

સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'

Embed widget