શોધખોળ કરો
ગરીબ-નીચલા મધ્યમ વર્ગનાં લોકોને સસ્તુ ઘર આપવા મોદીની યોજના, જાણો નાણાં ક્યાંથી આવશે?
1/6

નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગવે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગનાં લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે કમર કસી છે. આ યોજના હેઠળ સરકાર બેનામી સંપત્તિઓ પર તવાઈ લાવશે અને બેનામી સંપત્તિઓની હરાજી કરીને તેમાંથી જે રકમ ઉભી થશે તેમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપશે.
2/6

સરકાર બેનામી લેવડ દેવડ કાયદા 1988ને કડકાઈથી લાગુ કરશે. તેમણે કોંગ્રેસ પર પોતાના શાસનકાળમાં ગેરકાયદેસર બેનામી લેવડદેવડ પ્રતિબંધિત તરનાત કાયદાને લાગુ નહીં કરવાનો આરોપ લગાવ્યો.
Published at : 20 Jan 2017 10:06 AM (IST)
Tags :
ModiView More























