પૂર્વોત્તર રાજ્યોની પ્રસંશા કરતાં મોદીએ કહ્યું આપણા પૂર્વોત્તરની વાત જ કંઇ ઓર છે. પૂર્વોત્તરની કુદરતી સૌંદર્ય અનુપમ છે અને અહીંના લોકો અત્યંત પ્રતિભાશાળી છે. આપણું પૂર્વોત્તર હવે તમામ best deeds માટે પણ ઓળખાય છે.
3/6
4/6
મોદીએ ખેલજગતમાં spirit, strength, skill, stamina - આ બધી વાતો ખુબ મહત્વપૂર્ણ છે. આ કોઇપણ ખેલાડીને સફળતાની કસોટી હોય છે અને આ ચારેય ગુણો કોઇપણ રાષ્ટ્રના નિર્માણના મહત્વપૂર્ણ અંગો બને છે.
5/6
પીએમે કહ્યું કે, આ આશ્ચર્યની વાત નથી કે અમારા પહેલા સ્વતંત્ર સેનાનીઓમાં આદિવાસી સમુદાયના લોકો પણ હતા. ભગવાન બિરસા મુંડાને કોણ ભુલી શકે છે.
6/6
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 49માં એપિસૉડમાં લોકોને સંબંધિત કર્યા, આનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના બધા નેટવર્ક પર કરવામાં આવ્યું. આજે પીએમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલની ખુબીઓ વિશે માહિતી આપી. સાથે કહ્યું કે આ વખતે સરદારની જયંતિ ખાસ હશે.