શોધખોળ કરો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીનો દાવો, PM મોદીથી RSS નારાજ

1/2
ચૌહાણે કહ્યુ કે, મોદીની કાર્યશૈલીને લઈને આરએસએસની અંદર કચવાટ છે. આરએસ તેને લઈને ખુશ નથી. આરએસએસમાં કચવાટ ચાલી રહ્યો છે. કારણ કે નિર્ણય કરતી વખતે સંઘને વિશ્વાસમાં નથી લઈ રહ્યાં. કેબિનેટનમાં હાલમાં થયેલા ફેરબદલમાં તેમણે ચાર નોકરશાહોને સામેલ કર્યા છે. સાથે તેમણે કહ્યું કે, આ એ વાતનું પ્રમાણ છે કે મોદી પાસે સક્ષમ નેતા નથી.

2/2
પૂણે: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઢ નેતા પૃથ્વીરાજ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની ટીપ્પણી કરી અને દાવો કર્યો કે, આરએસએસ મોદીથી ખુશ નથી. ચૌહાણે કહ્યુ કે, સુષમાં સ્વરાજને રક્ષા મંત્રાલાય સોંપવું જોઈતું હતું. મહારાષ્ટ્ર મીડિયા દ્વારા આયોજિત જન સાક્ષાત્કાર કાર્યક્રમમાં ચૌહાણે કહ્યુ કે, સંઘ મોદીથી ખુશ નથી, કારણ કે તેમણે આરએસએસના બે નેતાઓને કેબિનેટમાં સ્થાન નથી આપ્યું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Embed widget